1. Home
  2. Tag "india"

યાસીન મલિક અંગે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની ટીપ્પણી સામે ભારતે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં કસુરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી છે. જેની સામે ઈસ્લામિક સહયોગ સંગઠને નારાજગી નોંધાવી છે. દરમિયાન ભારતે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ને કોઈપણ રીતે આતંકવાદને ન્યાયી ન ઠેરવવા વિનંતી કરી છે અને કહ્યું કે વિશ્વ આ ખતરા સામે ઝીરો ટોલરન્સ ઈચ્છે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા […]

ભારત હંમેશા અફઘાનિસ્તાનના લોકોની સાથે રહ્યું છેઃ અજીત ડોભાલ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તાઝિકિસ્તાનના દુશાંબેમાં રીઝનલ સિક્યોરિટી ડાયલોક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે કહ્યું કે, ભારતના અફઘાનિસ્તાન સાથે ઐતિહાસિક અને સભ્યતાગત સંબંધ છે અને ભારત હંમેશા અફઘાનિસ્તાનના લોકોની સાથે છે. અફઘાનિસ્તાનને લઈને ચોથા ક્ષેત્રીય સુરક્ષા સંવાદમાં તાઝિકિસ્તાન, રશિયા, કઝાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, ઈરાન, કિર્ગિસ્તાન અને ચીને ભાગ લીધો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર […]

શ્રીલંકા અને પાકિસ્તાન બાદ ભારતના વધુ એક પડોશી દેશમાં ખાદ્ય સંકટ, ભારત પાસે મદદની આશા

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા અને પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે ત્યારે હવે ભારતના વધુ એક પડોશી દેશ ભૂતાનમાં ખાદ્યસામગ્રીની અછત ઉભી થયાનું સામે આવ્યું છે. ભૂતાનમાં ખાદ્યચીજોની અછત ઉભી થઈ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના લોકો ખાવા-પીવાની ચીજવસ્તુઓની અછતનો સામનો કરી રહ્યાં છે. તેમ ભૂતાનના નાણા મંત્રી લોકનાથ શર્માએ જણાવ્યું હતું. […]

કોરોના મહામારીઃ અત્યાર સુધીમાં 85 કરોડ કોવિડ-19 ટેસ્ટ કરાયાં

નવી દિલ્હીઃ દેશમાં હાલ કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ ટેસ્ટીંગ પણ મોટી માત્રામાં કરવામાં આવી રહ્યાં છે. 24 કલાકમાં 4.50 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. આમ અત્યાર સુધીમાં સંમગ્ર દેશમાં કોવિડ-19ના 84.88 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં […]

G20 દેશોના જૂથમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્રઃ પીએમ મોદી

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ISB હૈદ્રાબાદનાં 20 વર્ષ પૂરાં થવાની ઉજવણીમાં ભાગ લીધો હતો અને 2022ના PGP વર્ગના પદવીદાન સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગ્રે તેમણે કહ્યું કે, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 2001માં આ સંસ્થાને દેશને સમર્પિત કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં 50 હજારથી વધુ અધિકારીઓ ISBમાંથી પાસ આઉટ થયા છે. આજે ISB એશિયાની […]

ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ખરેખર વિશ્વાસની ભાગીદારીઃ પીએમ મોદી

ટોક્યોઃ જાપાનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે દ્રીપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ખરેખર વિશ્વાસની ભાગીદારી છે. પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં કહ્યું કે, બંને દેશો વચ્ચે લોકો વચ્ચેનો સંપર્ક વધ્યો છે. તમને મળીને હંમેશા […]

આ ભારતનું સૌથી ખાસ મંદિર છે, જ્યાં ભક્તોને મળે છે પૈસા અને આભૂષણોનો પ્રસાદ

ભારત દેશ અદ્ભુત મંદિરોથી ભરેલો છે.અહીં એવા ઘણા ચમત્કારી ધાર્મિક સ્થળો છે, જેનાથી જોડાયેલા રહસ્યો હજુ પણ વણઉકેલ્યા છે.આપણા દેશમાં આવા ઘણા મંદિરો છે જેની માન્યતાઓ ઘણી અલગ છે.સામાન્ય રીતે એવું જોવા મળે છે કે,ભક્તો કોઈ મંદિરમાં જઈને તેમની મન્નત માંગે છે અને તે પૂર્ણ થયા બાદ મંદિરમાં જઈને પ્રસાદ ચઢાવે છે, પરંતુ શું તમે […]

દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે અનેક મોટા ડેમમાં પાણીનું પ્રમાણ નહીંવત

નવી દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. તેમજ અમદાવાદ, જયપુર સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રીની નજીક પહોંચી ચુક્યો છે. બીજી તરફ ઉનાળામાં પાણીના વપરાશમાં પણ વધારો થયો છે. જેથી દેશના મોટા ડેમોમાં પાણીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર દેશના 140  મોટા ડેમ પૈકી 60માં […]

માન્યતા પ્રાપ્ત ‘મેડ ઇન ઇન્ડિયા’ TB ઇન્ફેક્શન પરીક્ષણ ‘c-TB’ની શરૂઆત કરીશું : ડૉ. માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે અહીં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘સ્ટોપ TB ભાગીદારી’ની 35મી બોર્ડ બેઠકમાં સંબોધન કર્યું હતું. ઉચ્ચ ભારણ ધરાવતા દેશોમાં TB કાર્યક્રમ પર કોવિડ-19 મહામારીની તીવ્ર અસરનો ખાસ ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વ હેઠળ, ભારતમાં આફતને અવસરમાં પરિવર્તિત કરવા માટે […]

આવતા સપ્તાહે વહેલું આવી શકે છે ચોમાસું,જાણો કયા રાજ્યમાં ક્યારે પડશે વરસાદ

અમદાવાદ: આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વહેલું પહોંચ્યા બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ તરફ આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગે આગામી સપ્તાહના મધ્ય સુધીમાં રાજ્યમાં તેના આગમનની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે સાંજે જણાવ્યું હતું કે, “અઠવાડિયાના અંત સુધી દક્ષિણપશ્ચિમ ચોમાસાના કેરળમાં આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ રહેશે. જો આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code