1. Home
  2. Tag "india"

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,288 નવા કોવિડ-19 કેસ નોંધાયા

અમદાવાદ: દેશમાં છેલ્લા કેટલાક દિવસથી વધી રહેલા કોરોનાવાયરસના કેસની વચ્ચે હવે રાહતના સમાચાર આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં મંગળવારે 2288 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા છે, જ્યારે 3044 લોકો સાજા થયા છે. સોમવારે 3207 નવા કેસ અને 29 સંક્રમિતોના મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં […]

ભારતઃ સરકારી સ્કૂલોમાં ચિંતાજનક રીતે ઘટાડો, 51 હજાર જેટલી સ્કૂલોને તાળા લાગ્યાં

નવી દિલ્હીઃ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા શિક્ષણના સ્તરમાં વધારો કરવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન બીજી તરફ સમગ્ર દેશમાં સરકારી શાળાઓની સંખ્યામાં ચિંતાજનક રીતે ઘટાડો થઈ રહ્યો હોવાનો અને ખાનગી સ્કૂલની સંખ્યામાં વધારો થયાનું સામે આવ્યું છે. ખાનગી સ્કૂલોની સંખ્યામાં 3.6 ટકાનો વધારો થયો છે. શિક્ષણ વિભાગના એક એકમ UDISE ના […]

ભારતમાં 10 દિવસ વહેલુ ચોમાસુ, 20મી મેની આસપાસ કેરલથી પ્રવેશ કરશે

નવી દિલ્હીઃ ભારતમાં આ વર્ષે ચોમાસુ સારુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. દરમિયાન આ વર્ષે ભારતમાં 10 દિવસ વહેલુ ચોમાસુ આવે તેવી શકયતા છે. ભારતમાં કેરળના માર્ગે ચોમાસાની એન્ટ્રી થાય છે અને 1લી જૂનની આસપાસ ચોમાસુ પ્રવેશે છે. જો કે, આ વર્ષે 20મી મેની આસપાસ ચોમાસુ બેસે વેતી શકયતા છે. રિપોર્ટ અનુસાર, કેરલમાં ચોમાસાની […]

એક કલાક માટે એરટેલની બ્રોડબેન્ડ સર્વિસ રહી ડાઉન

 એરટેલની બ્રોડબેન્ડ સર્વિસ થઇ ડાઉન એક કલાક માટે રહી ડાઉન મોબાઈલ અને ડેસ્કટોપ પર પણ ન ચાલ્યું ઈન્ટરનેટ દેશભરમાં શુક્રવારે એરટેલની બ્રોડબેન્ડ સેવા લગભગ એક કલાક માટે ડાઉન હતી.બ્રોડબેન્ડ સેવા બંધ હોવાને કારણે મોબાઈલ અને ડેસ્કટોપ પર ઈન્ટરનેટ કામ કરતું ન હતું. ન્યૂઝ એજન્સીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે […]

ભારત ત્રીજું સૌથી મોટુ ઇ-વેસ્ટ ઉત્પાદક, ચીન અને યુએસ પહેલા અને બીજા નંબર પર

ઈવેસ્ટના ઉત્પાદન ભારતમાં વધારે આ યાદીમાં ભારત ત્રીજા નંબર પર ચીન અને યુએસ પહેલા અને બીજા નંબર પર દિલ્લી: ભારતમાં દિવસેને દિવસે વેપાર-ધંધો વધી રહ્યો છે, દેશમાં ઉત્પાદનનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ દેશમાં વેસ્ટ(કચરો)નું પણ પ્રમાણ વધી રહ્યું છે. મીડિયા રિપોર્ટમાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ચીન અને યુએસ બાદ ભારતએ […]

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3,545 નવા કોવિડ-19 કેસ, ગઈકાલ કરતાં 8.2% વધુ

કોરોના વાયરસ કેસ અપડેટ 24 કલાકમાં 3,545 નવા કોવિડ-19 કેસ ગઈકાલ કરતાં 8.2% વધુ દિલ્હી: દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 3545 નવા કેસ નોંધાયા છે. આ ગઈકાલ કરતાં 8.2 ટકા વધુ કેસ છે.એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે દેશભરમાં 3275 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4 […]

સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ભારતને 2030 સુધીમાં 10.5 બિલિયન ડોલર મળશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના યુરોપના પ્રવાશેથી પરત ફર્યાં હતા. આ પ્રવાસ દરમિયાન ભારતે પુરોયના જદેશ જર્મની, ફ્રાન્સ અને ડેનમાર્ક સાથે અનેક કરાર કર્યાં છે. જે અનુસાર સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ભારતને 2030 સુધીમાં 10.5 બિલિયન ડોલર મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપનો પ્રવાસ જર્મનીમાં શરૂ થયો હતો. જર્મની પછી પીએમ મોદી […]

ભારતે હંમેશા સમગ્ર વિશ્વમાં માનવાધિકારના રક્ષણ પર ભાર મૂક્યોઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની તેમની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે, સુંદરવનના દુર્ગમ વિસ્તારોની સુરક્ષા માટે ભારત-બાંગ્લાદેશ સરહદ પર નર્મદા, સતલજ અને કાવેરી ફ્લોટિંગ બોર્ડર આઉટપોસ્ટ્સ (BOP) નું ઉદ્ઘાટન કર્યું હતું. અમિત શાહે ફ્લોટિંગ બોટ એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી અને મૈત્રી સંગ્રહાલયનો શિલાન્યાસ કર્યો હતો. ગૃહમંત્રીએ ભારત-બાંગ્લાદેશ સરહદ પર […]

કોરોના રસીકરણ અભિયાનઃ અત્યાર સુધીમાં 190 કરોડ રસીના ડોઝ અપાયા

નવી દિલ્હીઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકાર અને આરોગ્ય અધિકારી-કર્મચારીઓ રાહતનો શ્વાસ લીધો છે, બીજી તરફ કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં કોરોનાની રસીના 189.63 કરોડ ડોઝ આપીને કરોડો લોકોને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ભારતમાં કોરોના રસીકરણ અભિયાન ઝડપી બનાવવામાં આવ્યું છે અને 6 […]

ભારતઃ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો થતા લોન મોંઘી થશે

નવી દિલ્હીઃ વૈશ્વિક આર્થિક ગતિવિધિ અને ગતિમાં મંદી આવી છે અને તેની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. દેશમાં મોંઘવારી પણ વધી રહી છે. કોમોડિટી માર્કેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નાણાકીય નીતિ અંગેની રૂલ બુક મુજબ કામ થતું નથી. તેમ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. RBI ગવર્નર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code