1. Home
  2. Tag "india"

પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે ઈમરાનખાને ભારત અને ભારતીયોની કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની સત્તા ઉપર સંકટ તોડાઈ રહ્યું છે અને ઈમરાન ખાન સત્તા ગુમાવે તેવી ચર્ચાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન હંમેશા ભારત વિરુદ્ધ ઝેર ઓકતા વડાપ્રધાન ઈમરાનખાનને ભારતની વિદેશનીતિ અને જનતા યાદ આવી છે અને તેમના ભરપૂર વખાણ કરતા થાકતા નથી. દેશની જનતાને સંબોધન કરતી વખતે ભારતની વિદેશ […]

પહેલો સંબંધી પડોશીઃ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકાની મદદે આવ્યું ભારત

નવી દિલ્હીઃ સૌથી પહેલો સંબંધી પડોશી, એવુ ભારત માને છે અને કોરોના મહામારીમાં પાકિસ્તાન અને ચીન સિવાયના પડોશી દેશોને કોવિડ-19ની રસી પણ મોકલી હતી. દરમિયાન હાલ શ્રીલંકા આર્થિક કટોકટીમાંથી નીકળી રહ્યું છે. આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકાને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે ભારતે મદદનો હાથ લંબાવ્યો છે અને જરૂરી વસ્તુઓ મોકલી આપવામાં આવી રહી છે. ભારતે 40 […]

ભારતમાં 98 ટકા વસતીને 4જી મોબાઈલ કવરેજ પુરુ પડાયુઃ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ

નવી દિલ્હીઃ ભારતમાં હાઈકેટ ટેકનોલોજીની સાથે સતત આગળ વધી રહ્યું છે અને દેશની મોટાભાગની જનતા સ્માર્ટફોનનો વપરાશ કરી રહી છે. દરમિયાન દેશની 98 ટકા વસતીને 4જી મોબાઈલ કવરેજ પુરુ પાડવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં હાલ દેશમાં 5જી ટેકનોલોજીને લઈને કામગીરી કરવામાં આવી રહી છે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSPs) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, […]

આર્થિક કટોકટીનો સામનો કરનારા શ્રીલંકાની મદદ કરનારા ભારતની રાણાતુંગાએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા હાલ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. તેમજ અહીં લોકોને ખાદ્યસામગ્રીનો ભાવ આસમાને પહોંચ્યો છે. દરમિયાન 1996માં શ્રીલંકાને પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન અર્જુન રણતુંગા પોતાના દેશના રાજનેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.  તેમજ તેમણે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને ખુરશી છોડવાની સલાહ આપી હતી. આ સાથે તેમણે ભારતની […]

યુક્રેનમાંથી ઓરપેશન ગંગા મારફતે 20 હજાર ભારતીય નાગરિકોને પરત ભારત લવાયાઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ રશિયાની સૈન્ય કાર્યવાહીનો સામનો કરતા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓરપેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ આટલું મોટુ ઓપરેશન કોઈ સ્તર પર આજ સુધી નહીં હાથ ધરાયું. તેમજ લોકસભામાં વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, એક દેશના વિદેશ મંત્રીએ મારી સામે ગર્વથી કહ્યું કે તેઓ […]

ભારતમાં ફૂડ ડિલિવરી એપ Zomato અને Swiggy થોડા સમય માટે થઇ ડાઉન

આખા દેશમાં ઝોમેટો- સ્વિગી ડાઉન લગભગ 30 મિનિટ સુધી થયું બંધ ટેકનિકલ ખામીના કારણે થયું બંધ સોશિયલ મીડિયા પર યુઝર્સની ફરિયાદોનો ઢગલો ઓનલાઈન ઓર્ડર લઈને ફૂડ ડિલિવરી કરનાર બે મુખ્ય એપ ઝોમેટો અને સ્વિગી ટેક્નિકલ કારણોસર બુધવારે દેશભરમાં લગભગ અડધા કલાક સુધી બંધ રહી હતી, જેના કારણે ઘણાને અસુવિધા થઈ હતી. એવું કહેવામાં આવ્યું છે […]

યુક્રેનના બુચા શહેરમાં નરસંહાર અંગે ભારતે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હીઃ ભારતે યુક્રેનના બુચા શહેરમાં નાગરિકોની ક્રૂર હત્યાની ઘટનાની નિંદા કરી છે અને તેના પર ચિંતા વ્યક્ત કરી છે અને નિષ્પક્ષ તપાસનું સમર્થન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે પ્રથમ વખત રશિયાનું નામ લીધા વિના પોતાની પ્રતિક્રિયા આપી છે. કાઉન્સિલમાં ભારતના રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ કહ્યું, “બૂચામાં નાગરિકોની હત્યાના તાજેતરના અહેવાલો ખૂબ જ ચિંતાજનક […]

કોરોનાવાયરસ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,086 નવા COVID-19 કેસ

દેશમાં 24 કલાકમાં કોરોનાવાયરસના 1086 કેસ ગઈ કાલ કરતા 36 ટકા વધારે કેસમાં થયો વધારો અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસના કેસમાં 36 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 1086 કેસ સામે આવ્યા છે જે ક્યાંક તો ચીંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં 15,49,699 રસીકરણ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, દેશભરમાં રસીકરણ […]

ભારત કોરોના મુક્ત થયાનો ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો દાવો

નવી દિલ્હીઃ કોરોના જેવી ભયાનક મહામારીને લઈને દેખરેખ રાખતી સૌથી મોટી સંસ્થાએ રાહતની જાહેરાત કરી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના મુખ્ય રોગચાળાના નિષ્ણાતે હવે ભારતને કોરોના મહામારીથી મુક્ત જાહેર કર્યું છે. હવે કોરોના ભારતમાં સ્થાનિક શ્રેણીમાં પહોંચી ગયો છે. એટલે કે, આ વાયરસ તમારી વચ્ચે હશે, પરંતુ અલગ અલગ સ્વરૂપોમાં હશે. જે હવે તેની […]

ભારતનો દુષ્પ્રચાર અંગે ચાર પાકિસ્તાની સહિત 22 યુ-ટ્યુબ ચેનલ બ્લોક કરાઈ

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સોશિયલ મીડિયા મારફતે લોકોની પ્રતિક્રિયા અને અનુભવ શેયર કરે છે. દરમિયાન કેટલાક વ્યક્તિઓ સોશિયલ મીડિયા મારફતે અપ્રચાર પણ કરતા હોય છે. ભારત સામે અપ્રચાર કરનારી ચેનલો અને સોશિયલ મીડિયા ગ્રુપ સામે કાર્યવાહી કરપવામાં આવી રહી છે. દરમિયાન 22 યુ-ટ્યુબ ચેનલને પ્રતિબંધિત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જેમાં ચાર પાકિસ્તાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code