1. Home
  2. Tag "india"

હવે ભારતના દુશ્મનો કાંપશે, ભારતને ઑક્ટોબર સુધીમાં મળશે રશિયાની S-400 મિસાઇલ સિસ્ટમ

ભારતીય સેનાનું સામર્થ્ય વધશે ભારતને ઑક્ટોબર-ડિસેમ્બર સુધીમાં રશિયાથી S-400 મિસાઇલ પ્રણાલી મળી જશે એસ 400 સપાટીથી હવામાં પ્રહાર કરનારી લાંબા અંતરની સૌથી ઉન્નત મિસાઇલ રક્ષા પ્રણાલી છે નવી દિલ્હી: ભારતની સેનાનું સામર્થ્ય ટૂંક સમયમાં વધવા જઇ રહ્યું છે. ભારતને રશિયાની મિસાઇલ પ્રણાલી S-400નો પ્રથમ જથ્થો રશિયાથી આ વર્ષના ઑક્ટોબર ડિસેમ્બરમાં મળી જશે. પ્રાપ્ત અહેવાલ અનુસાર […]

ભારત – ન્યૂઝીલેન્ડ વચ્ચેની WTC ફાઈનલમાં ચાર હજાર દર્શકોને પ્રવેશની મંજૂરી

દિલ્હીઃ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઈનલ માટે ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ચુકી છે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ મુંબઈમાં ક્વોરન્ટાઈનમાં છે. આગામી 2 જૂનના રોજ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પહોંચશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં આઈસીસી અને ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડે આ મેચમાં સાઉથેમ્પટન કાંઉટીના સ્ટેડિયમ ધ રોઝ બોલમાં વધારેમાં વધારે […]

કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો હળવા કરાયાઃ હવે દુકાનો, લારી-ગલ્લાઓ બપોરે 3 વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધ હળવા કરવામાં આવ્યા છે. હવે દુકાનદારો-લારી ગલ્લાઓ બપોરે 3 વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે. અને બપોરે 3 વાગ્યા બાદ આવશ્યક સેવાઓ ચાલુ રાખી શકાશે. વેપારીઓએ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. આ છૂટછાટનો તા.27મી મે સુધી અમલ કરવાનો રહેશે ત્યારબાદ પરિસ્થિતિની સમિક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે. ગુજરાતમાં […]

દિલ્લીમાં આ લોકોને જ મળશે બ્લેક ફંગસની દવા, કેજરીવાલ સરકારે બનાવી ખાસ કમિટી

દિલ્લી: દેશમાં કેટલાક રાજ્યોમાં બ્લેકફંગસના કેસ જોવા મળી રહ્યા છે. જે રાજ્યમાં બ્લેક ફંગસના કેસ જોવા મળી રહ્યા છે ત્યાં સરકાર દ્વારા ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે ત્યારે દિલ્લીમાં પણ કેજરીવાલ સરકારે ખાસ કમિટી બનાવી છે. આ કમિટીમાં ચાર સદસ્યોની ટીમ છે જેમાં ડૉ.એમ.કે.ડાગા, ડૉ.મનીષા અગ્રવાલ, ડૉ.એસ.અનુરાધા અને ડૉ.રવિ મેહરને રાખવામાં આવ્યા છે. આ […]

કેમ ડોર-ટુ-ડોર વેક્સિન શક્ય નથી? કેન્દ્ર સરકારે આ બાબતે કેટલાક કારણો જણાવ્યા

દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના કેસ જેટલી ગતિએ આવી રહ્યા છે તેના કરતા વધારે ઝડપથી સરકાર વેક્સિનેશન પોગ્રામ ચલાવી રહી છે. રોજ લાખોની સંખ્યામાં કોરોનાવાયરસની વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે એવા સવાલ પણ ઉભા થયા હતા કે સરકાર દ્વારા કેમ ડોર-ટુ-ડોર વેક્સિન આપવામાં આવતી નથી. આ બાબતે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી કે આ વાત એટલી સરળ […]

टीम इंडिया का श्रीलंका दौरा: राहुल द्रविड़ को दी जा सकती है कोच की जिम्मेदारी

नई दिल्ली, 20 मई। पूर्व भारतीय कप्तान राहुल द्रविड़ को सीमित ओवरों की सीरीज के लिए टीम इंडिया के प्रस्तावित श्रीलंका दौरे पर कोच की जिम्मेदारी सौंपी जा सकती है। क्रिकेट की वैश्विक वेबसाइट ईएसपीएनक्रिकइंफो ने यह जानकारी साझा की है। वेबसाइट के अनुसार भारतीय क्रिकेट कंट्रोल बोर्ड (बीसीसीआई) ने हालांकि अब तक श्रीलंका दौरे […]

સૌરાષ્ટ્રના જેતપુરમાં ધમધમતા સાડી ઉદ્યોગને પણ કોરોનાનું ગ્રહણ નડ્યુઃ માત્ર 25 ટકા જ એકમો ચાલુ

રાજકોટઃ કોરોનાને લીધે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે ઉદ્યોગ-ધંધાને નુકશાની વેઠવી પડી છે. જેમાં જેતપુરના સાડી અને ડ્રેસ મટિરિયલના ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે. જેતપુરમાં સાડી અને ડ્રેસ મટિરિયલ છાપકામનો ઉદ્યોગ પરંપરાગત રીતે વર્ષોથી ચાલી રહ્યો છે. વૈશ્વિક મહામારીને લીધે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે ધંધા રોજગારની સ્થિતિ પણ વણસી ચૂકી છે. જેતપુરના આ […]

એક પણ વેક્સિનનું નુક્સાન એટલે એક જીવનને સુરક્ષા ન આપી શકવી – પીએમ મોદી

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફરી એકવાર કોરોનાવાયરસના સંક્રમણને લઈને અલગ અલગ જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં વાત કરી. આ કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કોરોનાવાયરસ મહામારી એ છેલ્લા 100ની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાવાયરસે તમામ લોકોના જીવનમાં પડકાર અને ચેલેંજ વધારી દીધી છે. કોરોનાવાયરસ સામે હાલ દેશ જે રીત લડી રહ્યો છે તેના વિશે […]

પાકિસ્તાનના સાંસદનું ભડકાઉ નિવેદન, કહ્યુ પરમાણું બોંબનો ઉપયોગ કાશ્મીર-પેલેસ્ટાઈનની આઝાદી માટે કરો

પાકિસ્તાનના સાંસદ મૌલાના ચિત્રાલીનું નિવેદન પરમાણું બોંબનો ઉપયોગ કાશ્મીર-પેલેસ્ટાઈનની આઝાદી માટે કરો: પાકિસ્તાની સાંસદ ભડકાઉ નિવેદન પાકિસ્તાન માટે વધારી શકે છે મુશ્કેલી દિલ્લી: પાકિસ્તાન દ્વારા અવાર-નવાર પોતાના પરમાણું બોંબને લઈને ભારતને ધમકીઓ આપવામાં આવતી જ હોય છે. ભારતને પાકિસ્તાનની આ પ્રકારની ખોટી ધમકીથી કાઈ ફરક પડતો નથી, પણ હવે પાકિસ્તાનના સાંસદ દ્વારા ભડકાઉં નિવેદન આપવામાં […]

વિશ્વમાં રહેવાલાયક દેશોમાં ભારત 51માં ક્રમાંકે, જુઓ યાદીમાં બીજા ક્યાં દેશો છે સામેલ

નવી દિલ્હી: ભારત કામ કરવા માટે તેમજ રહેવાલાયક દેશોની વૈશ્વિક યાદીમાં નીચલા સ્તર પર જોવા મળ્યું છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર વિદેશી મૂળના લોકોની પસંદગી આધારિત એક સૂચકાંક એક્સપેટ ઇનસાઇડર 2021ના માધ્યમથી આ જાણકારી સામે આવી છે. ભારતની આ સ્થિતિ માટે કોરોના કાળની સ્થિતિને જવાબદાર માનવામાં આવી રહી છે. આ સૂચકાંક પોતાના મૂળ દેશને છોડીને બીજા […]