ભારતની સંરક્ષણ નિકાસ રૂ. 21,000 કરોડને પારઃ રાજનાથ સિંહ
નવી દિલ્હીઃ ભારતની સંરક્ષણ નિકાસ એક દાયકા પહેલા રૂ. 2,000 કરોડથી વધીને રૂ. 21,000 કરોડને પાર કરી ગઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે મધ્યપ્રદેશની મુલાકાત દરમિયાન મહુ કેન્ટોનમેન્ટમાં આર્મી વોર કોલેજ (AWC) માં અધિકારીઓને સંબોધિત કરતા આ માહિતી આપી હતી. રક્ષા મંત્રીએ કહ્યું કે ભારતે 2029 સુધીમાં 50,000 કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું […]