ભારતીય વાયુસેનાનું સામર્થ્ય વધ્યું, રાફેલ વિમાનને 101 સ્ક્વૉડ્રનમાં સામેલ કરાયા
ભારતીય વાયુસેનાનું સામર્થ્ય વધ્યું રાફેલ વિમાનને 101 સ્કવોડ્રનમાં સામેલ કરાયા હાશીમારા ખાતે ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરાઇ નવી દિલ્હી: ભારતીય વાયુસેનાની તાકાત હવે વધી છે. 28 જુલાઇ, 2021ના રોજ ઇસ્ટર્ન એર કમાન્ડમાં આવેલા એરફોર્સ સ્ટેશન, હાશીમારા ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન નંબર-1 સ્કવોડ્રનમાં ઔપચારિક રીતે રાફેલ વિમાનને સામેલ કર્યા છે. એર સ્ટાફના વડા એર ચીફ માર્શલલ […]


