અગ્નિપથ ભારતીય સશસ્ત્ર દળો માટે યુવા અને કુશળ કાર્યબળનાં નિર્માણને વેગ આપશે
દિલ્હી :કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે અગ્નિપથ યોજનાનું અનાવરણ કર્યું, જે દેશના સશસ્ત્ર દળોને આધુનિક બનાવવા, યુવાનો માટે રાષ્ટ્રની સેવા કરવાની તકોનું સર્જન કરવા અને સૈનિક દ્વારા, કુશળ યુવાનોનો મોટો સમૂહ તૈયાર કરવા માટે એક પરિવર્તનશીલ પગલું છે જે ભારતની સમગ્ર સંરક્ષણ સજ્જતામાં યોગદાન આપી શકે છે, તેમજ યુવાઓની કુશળતા અને અનુભવથી તેઓ પોતાના માટે તકો સર્જી શકે છે અને અર્થતંત્રની […]