ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી
નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: ભારતીય સેનાએ ફરી એકવાર પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. તેમણે પાકિસ્તાનને પડકાર ફેંકતા કહ્યું કે ભવિષ્યમાં કોઈપણ દુ:સાહસનો યોગ્ય જવાબ આપવામાં આવશે. ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી […]


