જમ્મુના કઠુઆમાં ફરી એકવાર ભારતીય સેના ઉપર આતંકવાદી હુમલો
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરીથી આતંકવાદી પ્રવૃતિઓ વધવા લાગી હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સેના પર હુમલો થયો છે. જમ્મુના કઠુઆમાં બિલવરના ધડનોટા વિસ્તારમાં આતંકીઓએ સેનાના એક વાહન પર ગોળીબાર કર્યો હતો, જેનો સેનાના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. પ્રારંભિક માહિતી અનુસાર, આતંકવાદીઓ એક ગ્રેનેડ લઈને આવ્યા હતા અને સેનાના વાહનને ઉડાડવાના […]


