1. Home
  2. Tag "Indian Book of Records"

12 વર્ષીય મનોદિવ્યાંગ દિકરીએ ફ્રી હેન્ડ પેઇન્ટિંગમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ અંકિત કર્યુ

વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં ધો.8 માં અભ્યાસ કરતી હેત્વી ખીમસુરિયાએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ અંકિત કરવાની સાથે સમગ્ર વડોદરાને ગૌરવ અપાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરીને તથા ગોલ્ડ મેડલ, પેન, રેકોર્ડબુક, રેકોર્ડ કાર સ્ટીકર જેવા મોમેન્ટો ઉપરાંત રેકોર્ડ કિટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જન્મથી 75 ટકા […]

ગુજરાત યુનિ.ની લાયબ્રેરીમાં 75 દિવસના વર્ચ્યુઅલ એક્ઝીબિશનને ઇન્ડિયન બૂક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયનાં ઉપક્રમે તારીખ 1 જૂન 2021 થી તારીખ 14 ઓગસ્ટ 2021 સુધી સળંગ 75 દિવસ દૈનિક એક સ્વાતંત્ર્ય સેનાની એમ કુલ 75 સ્વાતંત્ર્ય સેનાઓની સચિત્ર માહિતી દર્શાવતું લોન્ગેસ્ટ વર્ચ્યુઅલ પ્રદર્શન યુનિવર્સિટી ગ્રંથાલયની વેબ સાઈટનાં મારફતે આયોજિત કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિદિન એક સ્વાતંત્ર્ય સેનાનીને આ વર્ચ્યુઅલ પ્રદર્શનમાં આવરી લેવાયાં છે. આ પ્રકારનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code