1. Home
  2. Tag "Indian Coast Guard"

પોરબંદરઃ ભારતીય કોસ્ટ ગાર્ડ અને નૌકાદળના જહાજો મુલાકાતીઓ માટે ખુલ્લા મુકાયાં

અમદાવાદઃ પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે મુલાકાતીઓ માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ જહાજો ખુલ્લા મુકવામાં આવ્યા છે. ઉપરાંત, પોરબંદર ખાતેના કાર્યક્રમમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દ્વારા ‘ઓપરેશન્સ ડેમો’નો સમાવેશ કરાયો છે. પોરબંદર ખાતેના આ કાર્યક્રમની મહાનુભાવો તથા જાહેર નાગરિકો દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે. આ પ્રદર્શન દરમિયાન મુલાકાતીઓને, ખાસ કરીને સ્થાનિક […]

ભારતીય કોસ્ટગાર્ડે 32 બાંગ્લાદેશી માછીમારોનો જીવ બચાવ્યો

નવી દિલ્હીઃ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ 32 બાંગ્લાદેશી માછીમારોના જીવ બચાવ્યા અને બંને કોસ્ટ ગાર્ડ્સ વચ્ચેના હાલના કરાર મુજબ તેમને બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડ (BCG) ને સોંપ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ વરાડએ 32 બાંગ્લાદેશી માછીમારોને બચાવી બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડ જહાજ ‘તાજુદ્દીન (PL-72’) ને સોંપ્યા હતા. ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા પર બોટ પલટી જતાં […]

ભારતીય તટરક્ષક દળે ઓખાના દરિયામાં મધ્યરાત્રીએ ઓપરેશન હાથ ધરીને પાંચ માછીમારને બચાવ્યા

ઓખા:ભારતીય તટરક્ષક દળ (ICG)ના જહાજ C-413 દ્વારા 02/03 ઑગસ્ટ 2022ની મધ્યરાત્રીએ ઓખાના દરિયામાં બચાવ ઓપરેશન હાથ ધરીને પૂરમાં ફસાયેલી હોડીમાંથી પાંચ માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા.હોડીના તમામ ક્રૂને સલામત રીતે ઓખા લઇ જવામાં આવ્યા હતા. 03 ઑગસ્ટ 2022ના લગભગ 00.45 AM વાગ્યે ઓખા ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળના હેડક્વાર્ટર્સને ‘રાજ આયુષી’ નામની ભારતીય માછીમારી બોટ (IFB) દરિયામાં પૂરની સ્થિતિમાં અનિયંત્રિત […]

પોરબંદરમાં ભારતીય કોસ્ટ ગાર્ડે અદ્યતન લાઇટ હેલિકોપ્ટર MK III સ્ક્વૉડ્રન તૈનાત કર્યું

અમદાવાદઃ ઉત્તર પશ્ચિમ તટરક્ષક દળ પ્રદેશને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવેલા એક મોટા પગલાંરૂપે  પોરબંદરમાં ICG એર એન્કલેવ ખાતે ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક ડાયરેક્ટર જનરલ વી.એસ. પઠાનિયા, PTM, TM દ્વારા અદ્યતન લાઇટ હેલિકોપ્ટર (ALH) MK III સ્ક્વૉડ્રન તૈનાત કરવામાં આવી છે. આ સ્ક્વૉડ્રનની નિયુક્તિ સર્ચ એન્ડ રેસ્ક્યૂ (SAR) તેમજ સમુદ્રી દેખરેખના ક્ષેત્રમાં સરકારની “આત્મનિર્ભર […]

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પ્રમોશન માટે સર્વિસ રેકોર્ડ સાથે છેડછાડનો કેસ, રક્ષા મંત્રાલયે તપાસના આદેશ આપ્યા

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પ્રમોશ માટે સર્વિસ રેકોર્ડ સાથે છેડછાડ આઇજી સ્તરના અધિકારીઓ તરફથી રેકોર્ડ સાથે છેડછાડનો કેસ રક્ષા મંત્રાલયે તપાસના આદેશ આપ્યા નવી દિલ્હી: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પ્રમોશન માટે આઇજી સ્તરના અધિકારીઓ તરફથી પોતાના રેકોર્ડ સાથે કોઇ છેડછાડ કરવામાં આવી છે. આ પ્રકારનો છેડછાડનો કેસ સામે આવ્યો છે. સર્વિસ-રેકોર્ડ છેડછાડને જોતા રક્ષા મંત્રાલયે પ્રમોશન-બોર્ડને ભંગ […]

ભારતીય તટરક્ષક દળે મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ વર્કશોપનું આયોજન કર્યું

મેરિટાઇમ સર્ચ-રેસ્ક્યૂ વર્કશોપનું આયોજન ભારતીય તટરક્ષક દળે કર્યું આયોજન ઓખા ખાતે વર્કશોપનું કરાયું આયોજન અમદાવાદ :ભારતીય તટરક્ષક દળના જિલ્લા હેડક્વાર્ટર્સ નંબર 15, ઓખા ખાતે 19 ઑગસ્ટ 2021ના રોજ “મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાપક તૈયારીઓ માટે વિવિધ પહેલના અમલ, ક્ષમતા નિર્માણ, વિવિધ હિતધારકોમાં વધુ સારા સંકલન અને સહયોગ માટે આ વર્કશોપનું આયોજન […]

નૌસેનાની સુરક્ષા થઈ બમણી – સ્વદેશી ભારતીય  કોસ્ટગાર્ડ જહાજ ‘વજ્ર’ નૌસેનાના બેડામાં સામેલ

નૌસેનાની તાકાતમાં વધારો સ્વદેશી જહાજ વજ્રનો બેડામાં સમાવેશ દિલ્હી – ભારતીય દરિયાઈ જહાજ વજ્રને બુધવારના રોજ ચેન્નાઈમાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યુ હતુ. દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે છઠ્ઠા ઓફશોર પેટ્રોલિંગ જહાજને કાફલામાં સમાવવામાં આનેલ કરવામાં આવ્યું છે. ચેન્નાઈ પોર્ટ ટ્રસ્ટ ખાતે કોસ્ટગાર્ડમાં વહાણ ‘વજ્ર’ ના સમાવેશ પ્રસંગે સીડીએસ જનરલ બિપિન રાવતે કહ્યું કે અમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code