1. Home
  2. Tag "Indian Cricket Team"

ભારતીય ક્રિકેટ ટીમના બેસ્ટમેન કેએલ રાહુલની પોસ્ટ ઉપર ફિલ્મ અભિનેત્રીએ કરી આવી કોમેન્ટ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેસ્ટમેન કે.એલ.રાહુલ એપેન્ડિક્સના ઓપરેશન પછી હવે પુરી રીતે ફીટ છે. કેએલ રાહુલ આગામી મહિને ઈંગ્લેન્ડની ધરતી ઉપર રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચને લઈને હાલ જોરદાર ટ્રેનિંગ કરી રહ્યો છે. રાહુલ ક્રિકેટના મેદાનની અંદર જેટલો હિટ છે એટલો જ મેદાનમાં બહાર ચર્ચામાં રહે છે. […]

ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને કરાઇ ક્વોરેન્ટાઇન

ભારતીય ક્રિકેટ ટીમ 2 જૂનના રોજ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે થશે રવાના આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને 19મેથી ક્વોરેન્ટાઇન કરવામાં આવી છે બાયોબબલમાં પ્રવેશ્યો હોવાથી વિરાટ કોહલીને હાલમાં અલગ રાખવામાં આવ્યો છે નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યુલ પેક છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને એ પછી ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની સીરિઝ […]

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ડ્રોમાં પરિણામે તો ?, ભારતીય ટીમને સતાવતો સવાલ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે તા. 18થી 22મી જૂન સુધી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમશે. જો કે, આ ફાઈનલને લઈને આઈસીસી દ્વાગા જાહેર કરનારા નિયમોની ભારતીય ટીમ રાહ જોઈ રહી છે. સાઉથમ્પટનમાં રમાનારી આ મેચ ડ્રો થાય અથવા વરસાદના કારણે રદ થાય તો તેવા સવાલોથી ભારતીય ટીમ મુઝવણમાં મુકાઈ છે. બીસીસીઆઈના અધિકારીના જણાવ્યા અનુસાર […]

ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા થયાં ક્વોરન્ટાઈન

મુંબઈઃ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ અને ઈંગ્લેન્ડ સિરિઝ માટે આગામી દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમ રવાના થશે. તે પહેલા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આજથી ભારતીય ક્રિકેટ ટીમ બે સપ્તાહ માટે કવોરન્ટાઈન થઈ છે. બીસીસીઆઇએ ઘડેલા ક્વોરન્ટાઇન કાર્યક્રમમાં પહેલાથી જ મુંબઇમાં રહેતા ખેલાડીઓને એક સપ્તાહ હોમ ક્વોરન્ટાઇન થવાની છુટ અપાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારી વચ્ચે […]

ભારતીય ક્રિકેટ ટીમની બેટીંગની સાથે બોલીંગથી પણ હરિફ ટીમો ડરે છેઃ મોહમ્મદ શમી

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમની બેટીંગની સાથે હવે બોલીંગ સાઈટ પણ મજબુત છે. જેના કારણે હરિફ ટીમોને ભારતની મજબુત બોલીંગ લાઈનઅપનો સામનો કરવો પડે છે. જેથી હરિફ ટીમ કન્ફ્યુઝ થઈ જાય છે કે, હવે ભારતીય ટીમનો સામનો કેવી રીતે કરવો, તેમ ભારતીય ટીમના બોલર મોહમ્મદ શમીએ જણાવ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના બોલર શમીએ એક ઈન્ટરવ્યુહમાં જણાવ્યું […]

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ લીધી કોરોના રસી

તમામ લોકોને રસી લેવા કરી અપીલ સોશિયલ મીડિયામાં વિરાટ કોહલીનો ફોટો વાયરલ દિલ્હીઃ કોરોના મહામારીને ડામવા માટે ભારત સરકાર દ્વારા રસીકરણ અભિયાન વધારે તેજ બનાવ્યું છે. અત્યાર સુધી રાજકીય આગેવાનો અને ફિલ્મ અભિનેતા સહિતના મહાનુભાવોએ પણ કોરોનાની રસી લીધી છે. દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોરોનાની રસી લીધી છે. તેમજ રસી લેતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code