1. Home
  2. Tag "Indian Currency"

વિદેશમાં ફરવું હોય તો આ દેશોની કરવી જોઈએ પસંદગી, કારણ કે ભારતના રુપિયા અહીં થાય છે ડબલ

ભારતના રુપિયા શ્રીલંકા,હેંગરી જેવા દેશોની કરન્સી પર ભારે જાણો આવા જ કેટલાક દેશઓ જ્યાં તમે સસ્તામાં ફરી શકો છો સામાન્ય રીતે આપણે કેટલાક દેશોમાં ફરવા જઈએ તો ડોલર, પાઉન્ડ,રેન જેવા ચલણના કારણે આપણે વધારે રુપિયા ખર્ચ કરવા પડતા હોય છે જો કે આજે એવા કેટલાક દેશો વિશે જાણીશું જ્યાં આપણા દેશનું ચલણ વધુ કિમંતી ગણાય […]

 ભારતીય ચલણ પર દેવતાઓના ફોટા લગાવવાની વાતને લઈને દિલ્હીના સીએમ કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર

સીએમ કેજરીવાલે લખ્યો પીએમ મોદીને પત્ર ભારતના ચલણ પર  દેવી દેવતાઓના ફોટોની બાબતે લખ્યો પત્ર દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય કરેન્સી પર દેવી દેવતાઓના ફોચટોને લઈને વિવાદ વકરી રહ્યો છે ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પોતે આ વિષય પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે પ્રાપ્ત વિગત પ્રમાણે સીએમ અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને […]

આ દેશમાં ફરવા જવાનો બનાવો પ્લાન,અહીં છે ભારતીય કરન્સીની વેલ્યુ

અત્યારના સમયમાં મોટાભાગના લોકો વિચારે છે કે તેમને એક વાર વિદેશમાં પણ ફરવા મળી જાય, કેટલાક લોકો લંડન અને અમેરિકામાં જ ફરવાનું વિચારતા હોય છે પરંતુ કેટલાક દેશ એવા પણ છે કે જ્યાં ઓછા રૂપિયામાં વધારે ફરી શકાય છે. જો સૌથી પહેલા વાત કરવામાં આવે આફ્રિકાના દેશની તો ઝિમ્બાબ્વે દેશમાં એક રુપિયાની કિંમત 5.85 ઝિમ્બાબ્વે […]

ભારતીય કરન્સીના સિક્કા કે નોટને ન સ્વીકારવી તે ગંભીર અપરાધ છે

ભારતીય કરન્સીનું ન કરો અપમાન ભારતીય કરન્સીનો અસ્વીકાર તે ગંભીર અપરાધ ગુજરાતમાં વેપારીઓએ સતર્ક થવાની જરૂર અમદાવાદ: ગુજરાતમાં આજે પણ સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાઓ પર લોકો રૂપિયા દસ અને અન્ય ચલણની નોટોને લેવાનું પસંદ કરતા નથી, તે લોકો તેનો અસ્વીકાર કરે છે. આવામાં જે લોકો દ્વારા ચલણી અથવા કરન્સીનો અસ્વીકાર કરવામાં આવે છે તે લોકોએ ભારતીય […]

રિઝર્વ બેન્ક દ્વારા છાપવામાં આવેલી સૌથી પહેલી ચલણી નોટ,જાણો

દેશની રિઝર્વ બેંકને રંગબેરંગી ભારતીય ચલણ જારી કરવાનો અધિકાર છે. તેના દ્વારા જારી કરવામાં આવેલી નોટો જ માન્ય છે.વર્ષોથી ભારતીય ચલણના રંગો અને ડિઝાઇનમાં ઘણો ફેરફાર થયો છે. ભારતમાં રોકડ વ્યવહારો પ્રમુખતાથી થતા આવ્યા છે. જોકે, અત્યારે લોકો ધીરે ધીરે ડિજિટલ પેમેન્ટ તરફ આકર્ષાય છે. પરંતુ પછી દેશનો એક મોટો વર્ગ છે, જે હજુ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code