કેનેડામાં કપિલ શર્માના કાફેમાં ગોળીબારની ઘટનાને પગલે ભારતીય ઉદ્યોગસાહસિકોમાં ભય
નવી દિલ્હીઃ ભારતીય હાસ્ય કલાકાર અને અભિનેતા કપિલ શર્માના તાજેતરમાં ખુલેલા કેપ્સ કાફે (રેસ્ટોરન્ટ)માં ગોળીબારથી ભારતીય ઉદ્યોગસાહસિકો ડરી ગયા છે. અહીં રહેતા ભારતીય સમુદાયે કેનેડિયન સરકારને તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા વધારવાની અપીલ કરી છે. દરમિયાન, કપિલના કાફેએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે તે આ આઘાતમાંથી બહાર આવી રહ્યો છે પરંતુ હિંસા સામે મક્કમ છે. કાફે […]