IFFI 2024માં ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ અભિનેતા વિક્રાંત મેસીને એનાયત
મુંબઈઃ અભિનેતા વિક્રાંત મેસીને ગોવામાં 55મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (આઇએફએફઆઇ)ના ભવ્ય સમાપન સમારંભમાં પ્રતિષ્ઠિત ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મેસીએ ભારતીય સિનેમામાં અસાધારણ પ્રદાન કર્યું હતું, જેના માટે ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી સંજય જાજુએ આ સન્માન પ્રદાન કર્યુ હતું. વિક્રાંત મેસીએ […]