આજે ભારતીય નૌસેના દિવસઃ જાણો શા માટે 4 ડિસેમ્બરે ઉજવાય છે,જાણો તેનો ઈતિહાસ
આજે ભારતીય નૌસેના દિવસ જાણો આજના દિવસ વિશેનું મહત્વ દિલ્હીઃ- ભારતની સરકાર દેશની ત્રણયે સેનાઓ એ વધુને મધુ મજબુત બનાવાની દિશામાં કામ કરી રહી છે જો નૌસેનાની વાત કરવામાં આને તો હવે સ્વેદેશી વિમાન વાહક જહાજો પણ ભારતમાં જ નિર્માણ કરવામાં આવી રહ્યા છે દેશની નૌસેના અનેક ટેકનોલોજી સાથે આગળ વિકસી રહી છે ત્યારે દેશભરમાં […]