મિડલ ઈસ્ટમાં તણાવને પગલે ભારતીય વિમાનોના રૂટ બદલાયા
નવી દિલ્હી, 16 માર્ચ 2028: ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષને કારણે પશ્ચિમ એશિયામાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ વૈશ્વિક તણાવની સીધી અસર ભારતીય વિમાન સેવાઓ પર જોવા મળી રહી છે. મુસાફરોની સુરક્ષા અને ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે એર ઈન્ડિયા અને અન્ય એરલાઈન્સે કમર કસી છે. પશ્ચિમ એશિયાના અસરગ્રસ્ત વિસ્તારોમાં આજે […]


