વિરાટ કોહલીએ ચાર વર્ષ પછી ICC ODI રેન્કિંગમાં ફરી નંબર વન સ્થાન મેળવ્યું
નવી દિલ્હી 14 જાન્યુઆરી 2026: ICC રેન્કિંગમાં વિરાટ કોહલી નંબર વન: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર ICC ODI બેટ્સમેન રેન્કિંગમાં નંબર વન સ્થાન મેળવ્યું છે. તેણે પોતાના સાથી રોહિત શર્માને પાછળ છોડીને નંબર વન સ્થાન મેળવ્યું. ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં 93 રનની શાનદાર ઇનિંગ રમ્યા બાદ વિરાટ કોહલીને ICC ODI રેન્કિંગમાં ફાયદો […]


