1. Home
  2. Tag "Indian Stock Market"

ભારતીય શેરબજાર લીલા નીશાન સાથે ખુલ્યું

મુંબઈઃ આજરોજ ભારતીય શેરબજાર નજીવા ઉછાળા સાથે ખુલ્યું છે. બજારના તમામ સૂચકાંકો મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે. સવારે 9:20 વાગ્યે, સેન્સેક્સ 100 પોઈન્ટ એટલે કે 0.12 ટકા વધીને 81,812 પર હતો અને નિફ્ટી 20 પોઈન્ટ એટલે કે 0.08 ટકા વધીને 25,037 પર હતો. નિફ્ટી 25,078 ના રેકોડ બ્રેક ઉચ્ચ સપાટીની નજીક ટ્રેડ કરી રહ્યો […]

ભારતીય શેરબજારમાં મિડકેપ અને સ્મોલકેપમાં ખરીદીનો ટ્રેન્ડ

મિશ્ર વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું ટોક્યો સિવાય લગભગ તમામ એશિયન બજારોમાં ઘટાડો અમદાવાદઃ આજરોજ મિશ્ર વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું હતું. બજારમાં મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. સવારે 9:17 વાગ્યે સેન્સેક્સ 48 પોઈન્ટ વધીને 81,746 પર અને નિફ્ટી 17 પોઈન્ટના નજીવા વધારા સાથે 25,027 પર હતો. બજારનો ટ્રેન્ડ સકારાત્મક રહ્યો છે. […]

ભારતીય શેરબજારમાં તેજી, મોટા ભાગના શેર લીલા નિશાન ઉપર કરી રહ્યાં છે ટ્રેડિંગ

નવી દિલ્હીઃ સપ્તાહના બીજા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારે ફરી મજબૂતી મેળવી અને ટ્રેડિંગ લીલા નિશાનમાં જોવા મળ્યું હતું. અગાઉ સોમવારે, મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો અસ્થિર સત્ર પછી ફ્લેટ બંધ થયા હતા. મંગળવારે શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ થોડા પોઈન્ટના ઉછાળા સાથે 80100ને પાર કરી ગયો હતો. બીજી તરફ નિફ્ટીએ 24350 પાર કર્યો હતો. સવારે 9.30 વાગ્યે, 30 શેરો […]

ભારતીય શેરબજારમાં ઐતિહાસિક વધારો, BSE પ્રથમવાર 7900ને પાર

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં પોતાના જ જૂના રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગુરુવારનું ટ્રેડિંગ સેશન સેન્સેક્સ અને નિફ્ટી માટે ઐતિહાસિક રહ્યું છે. પહેલીવાર સેન્સેક્સ 79,000ને પાર કરી ગયો છે અને નિફ્ટી 24,000ની ઉપર બંધ થયો છે. બજારમાં આ ઉછાળાનો શ્રેય આઈટી અને એનર્જી શેરોને જાય છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ […]

વિદેશી પોર્ટફોલિયો ધરાવતા રોકાણકારોનું ભારતીય શેરબજારમાં મોટા પાયે રોકાણ

નવી દિલ્હીઃ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ મે મહિનામાં ભારતીય શેરબજારમાં ચોખ્ખા ખરીદદારો તરીકેની તેમની ભૂમિકા ફરી શરૂ કરી છે, જે એપ્રિલમાં તેમની વેચાણની ગતિથી બદલાવ દર્શાવે છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) ના ડેટા અનુસાર, FPIs એ 3 મે સુધી ભારતમાં રૂ. 1,156 કરોડની ઇક્વિટી ખરીદી હતી.   એપ્રિલમાં, FPIs ભારતીય શેરોમાં ચોખ્ખા વેચાણકર્તા […]

ભારતીય શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ 73,100ને પાર

નવી દિલ્હીઃ ગઈકાલે રામ નવમી નિમિત્તે શેરબજાર બંધ રહ્યું હતું અને એક દિવસની રજા બાદ બજાર તેજી સાથે વેપાર માટે ખુલ્યું હતું. આઇટી શેર્સ જ્યારે ખુલ્યા ત્યારે 0.88 ટકા વધ્યા હતા પરંતુ શરૂઆતની મિનિટોમાં જ રેડ ઝોનમાં સરકી ગયા હતા. મિડકેપ ઇન્ડેક્સ વધી રહ્યો છે અને બેન્કિંગ શેરોમાં મજબૂતીથી બજારને પણ સપોર્ટ મળ્યો છે. બજારની […]

ભારતીય શેર બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી નવી રેકોર્ડ ઊંચાઈએ

મુંબઈઃ આજે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે ઓલ ટાઈમ હાઈ સપાટી પર ખુલ્યા છે. સેન્સેક્સ 537 પોઈન્ટના શરુઆતી ઉછાળા સાથે 74 હજાર 413ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 157 પોઈન્ટના વધારા સાથે 22 હજાર 592ની સપાટીએ ખુલ્યો હતો. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, […]

ભારતીય શેરબજારમાં સપાટ શરૂઆત બાદ 400 અંકનો વધારો

મુંબઈઃ ભારતીય શેરબજારમાં રિકવરી જોવા મળી રહી છે. શેરબજારની શરૂઆત સપાટ કારોબારથી થયા બાદ સેન્સેક્સ 400 અંક ઉછળીને 74 હજાર નજીક પહોંચ્યો હતો..નિફ્ટી પણ 90 અંકની તેજી સાથે 22 હજાર 400 પર ટ્રેડ કરી રહ્યું છે. બેન્કિંગ અને આઇટી સેક્ટરના શેર્સમાં મજબૂતી જોવા મળી રહી છે..જ્યારે FMCG, રિયલ્ટી અને મેટલ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. […]

ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ગ્રીન ઝોનમાં ખૂલ્યું

મુંબઈઃ આજે ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ગ્રીન ઝોનમાં ખૂલ્યું. સેન્સેક્સ 166 પોઈન્ટ વધીને 73,972 પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 47 પોઈન્ટ વધીને 22,400ની સપાટીએ ખૂલ્યો હતો. સવારના કારોબાર દરમિયાન બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેંક, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે મિડ કેપ અને સ્મોલ […]

ભારતીય શેર બજારે રચ્યો ઈતિહાસ, નિફ્ટી રેકોર્ડ ઉંચાઈ ઉપર ખુલ્યો

મુંબઈઃ ભારતીય શેર બજારે નવો રેકોર્ડ હાઈ બનાવ્યો છે અને નિફ્ટી પ્રથમવાર 22248ના લેવલ ઉપર ઓપન થયો હતો. પીએસયુ બેંકો, ઓટોમાં તેજીના પગલે શેર બજારને સપોટ મળ્યો છે અને બેંક શેર લીલા નિશાન સાથે ટ્રેડ કરી રહ્યાં છે. આઈટી અને મીડિયા શેરમાં ઘટાડો આવ્યો છે. પીએસયુ કંપનીઓના શેરમાં સતત વધારો રહ્યો છે અને આ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code