ભુવનેશ્વરમાં ભારતીય પ્રવાસીઓ માટે ખાસ પ્રવાસી ટ્રેનને PM મોદીએ લીલી ઝંડી આપી
ભુવનેશ્વરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન દરમિયાન NRI માટે અત્યાધુનિક પ્રવાસી ટ્રેન ‘પ્રવાસી ભારતીય એક્સપ્રેસ’ને રિમોટલી લીલી ઝંડી બતાવી હતી. ખાસ કરીને વિદેશીઓ માટે રચાયેલ, આ ટ્રેન ‘પ્રવાસી તીર્થ દર્શન યોજના’નો એક ભાગ છે, જે વિદેશ મંત્રાલય અને ભારતીય રેલ્વે કેટરિંગ અને પર્યટન નિગમ (IRCTC) વચ્ચેના સહયોગથી શરૂ થઈ છે. […]