ભારતીય મહિલા ક્રિકેટર ગૌહર સુલતાનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ
નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટર ગૌહર સુલતાનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરતા સુલતાનાએ કહ્યું, “ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત રહી છે. દરેક વિકેટ, મેદાન પર દરેક ડાઇવ, સાથી ખેલાડીઓ સાથેની દરેક મુલાકાતે મને આ સ્તરનો ક્રિકેટર અને માનવ બનાવવામાં ફાળો આપ્યો છે.” તેણીએ ભારત […]