ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી દીપ્તિ શર્મા યુપી પોલીસમાં ડીએસપી બની
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી દીપ્તિ શર્માએ ઘણી ઈનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. દીપ્તિને તાજેતરમાં નવી જવાબદારી મળી છે. તે યુપી પોલીસમાં ડીએસપી બની છે. દીપ્તિ ક્રિકેટ દ્વારા સારી કમાણી કરે છે. તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી પગાર મળે છે. હવે યુપી પોલીસ પણ પગાર આપશે. દીપ્તિને ઈનામી રકમ તરીકે 3 કરોડ રૂપિયા મળ્યા […]