આ છે ભારતની સૌથી નાની ટ્રેન, તેમાં માત્ર ત્રણ કોચ છે
ભારતીય રેલ્વે વાસ્તવમાં ભારતની લાઈફલાઈન છે. કારણ કે દરરોજ કરોડો મુસાફરો રેલવે દ્વારા મુસાફરી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવી રેલ્વે ટ્રેન છે જેમાં માત્ર ત્રણ કોચ છે. ભારતીય રેલ્વે આજે દૂરના વિસ્તારોમાં તેની સેવાઓ પૂરી પાડી રહી છે. જાણકારી અનુસાર, ભારતમાં દરરોજ 13 હજારથી વધુ ટ્રેનો ચાલે છે. જેના દ્વારા […]