રાજ્યમાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના વણઉકલ્યા પ્રશ્નો માટે સરકારનું ઉદાસિન વલણ
અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટડ માધ્યમિક શાળાઓ અને શાળાના શિક્ષકોના વણ ઉકેલ્યા પ્રશ્ને સરકારનું ઉદાસિન વલણથી શિક્ષકોએ આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે.બિનસરકારી અનુદાનિત તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિવિધ પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. જેમાં પાંચ વર્ષની સળંગ નોકરી, સાતમા પગાર પંચ એરિયર્સના બાકી ત્રણ હપ્તા,જૂના શિક્ષકની ભરતી, જૂની પેન્શન યોજનાનો અમલ, ગ્રાન્ટેડ શાળામાં બદલીનો […]