દિલ્હીની સુરક્ષામાં વધારો: ટૂંક સમયમાં સ્વદેશી મલ્ટિલેયર્ડ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરાશે
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)ની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ભારત ટૂંક સમયમાં પોતાની સ્વદેશી મલ્ટિલેયર્ડ ઈન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS) તૈનાત કરશે. આ અત્યાધુનિક પ્રણાલી દિલ્હીને દુશ્મનના મિસાઈલ, ડ્રોન અને ઝડપથી ઉડતા ફાઇટર એરક્રાફ્ટ જેવા તમામ હવાઈ જોખમોથી સુરક્ષા પ્રદાન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રણાલી દેશમાં વિકસાવવામાં આવેલી ક્વિક રિએક્શન […]


