બિહારની રાજઘાની પટનામાં દિલ્હી માટે ટેકઓફ થયેલી ઈન્ડિગો ફ્લાઈટમાં ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
પટનાઃ- દેશભરમાં ફ્લાઈટમાં ખામી સર્જવાની ઘટના ઓ વઘતી જઈ રહી છે ત્યારે હવે બિહારના પટનામાંથી ઈન્ડિગોની ફ્લાઈટમાં ખામી સર્જવાની ઘટના બની હતી. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ સમયે બિહારની રાજધાની પટનાના એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટેક્નિકલ ખામીના કારણે શુક્રવારે પટના એરપોર્ટ પર ઈન્ડિગોના વિમાન નંબર 6e2433નું ઈમરજન્સી લેન્ડિંગ થયું […]


