ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટવાથી મચી તબાહી,અત્યાર સુધીમાં 13 લોકોના મોત
ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટવાથી મચી તબાહી અત્યાર સુધીમાં 13 લોકોના મોત 98 ઘાયલ અને ઘણા લાપતા દિલ્હી :ઈન્ડોનેશિયાના સૌથી ગીચ વસ્તીવાળા ટાપુ જાવા પરનો સૌથી ઊંચો જ્વાળામુખી શનિવારે ફાટી નીકળ્યો હતો.જ્વાળામુખીમાંથી નીકળતા ગેસ અને લાવાથી આસપાસમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.આ ઘટનામાં ઓછામાં ઓછા 13 ગ્રામજનોના મોત થયા છે. જ્યારે કાટમાળ નીચે દટાયેલા 10 લોકોને […]