ઈન્ડોનેશિયામાં ભૂકંપથી 7ના મોત,અનેક લોકો ઈજાગ્રસ્ત -રિક્ટર સ્કેલ પર તીવત્રા 6.2 નોંધાઈ
ઈનિડોનેશિયામાં ભૂકંપના આંચકા 7 લોકોના મોત 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત દિલ્હીઃ-છેલ્લા ઘણા સંયછી દેશમાં તથા દેશની બહાર અનેક સ્થાનો પર ભુકંપ આવવાની ઘટાનાઓ વધી રહી છે, નાના મોટા ભૂકંપના આચંકાઓ તો અવારનવાર જોવા મળતા હોય છે, ત્યારે હવે ઈન્ડોનેશિયામાં પણ ભૂકંપના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જાણવા મળતી માહિતી પ્રમાણે ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપૂમા આજે […]