1. Home
  2. Tag "industry"

રાજકોટ-જામનગરના બ્રાસના પાર્ટ્સ ઉદ્યોગમાં ફિલગુડ, કામકાજ વધીને 80 ટકાએ પહોંચ્યું

જામનગરઃ ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કાળ બાદ હવે ઉદ્યોગ-ધંધામાં તેજી જોવા મળી રહી છે. જેમાં જામનગર-રાજકોટના બ્રાસ પાર્ટ ઉદ્યોગકારો પાસે હવે કામકાજનું પ્રમાણ સારું એવું વધ્યું હોવાનું જાણવા મળે છે. વૈશ્વિક બજારમાં કોરોનાનો પ્રકોપ ઘટવા સાથે મોટાભાગના દેશોમાં લૉકડાઉન સમાપ્તિના આરે હોવાથી યુરોપ-અમેરિકા સહિતના દેશોમાં વાહન પૂર્જા અને એન્જાનિયારિંગની નિકાસમાં વધારો થયો છે. તેને પગલે […]

કળા-કારીગરીમાં બેનમુન ગણાતો કચ્છનો સૂડી-ચપ્પાનો ઉદ્યોગ મરણ પથારીએ

ભૂજઃ કળા-કારીગરીમાં કચ્છનું નામ મોખરે છે. કચ્છના રેહા (નાના-મોટા)ના લોહારવાઢા (મુસ્લિમ) કોમમાં કચ્છની જાણીતી-માનીતી સૂડી, ચપ્પુ, કાતર, તલવાર, છરી, છરા જેવી વિવિધ જાતો જે કલાત્મક પિત્તળ, લોખંડ, સ્ટીલ, હીરા-મોતી, એલ્યુમિનિયમ કે કમાનમાંથી બનેલી વિવિધ વસ્તુઓ ગુજરાત નહીં, પરંતુ દેશ-વિદેશમાં પ્રખ્યાત બની છે. જોકે બે વર્ષથી કોરોનાકાળમાં લોકડાઉનથી આ ગૃહઉદ્યોગને ભારે અસર થઇ છે. મેળા, લગ્નપ્રસંગો, […]

નાણામંત્રીનું ઉદ્યોગ જગતને આશ્વાસન, સમગ્ર દેશમાં લોકડાઉન નહીં થાય

દેશમાં લોકડાઉનને લઇને ઉદ્યોગજગતમાં ગભરાટ બાદ નાણામંત્રની સ્પષ્ટતા સમગ્ર દેશમાં લોકડાઉન લાગૂ કરાય તેવી સરકારની કોઇ વિચારણા નથી દેશમાં નાના નાના કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવીને સ્થિતિને કાબૂમાં લેવાશે નવી દિલ્હી: કોરોનાના વધતા કોહરામથી લોકો ત્રસ્ત છે. બીજી તરફ પ્રવાસી શ્રમિકો પણ લોકડાઉનના ડરથી સામૂહિક હિજરત કરવા માંડ્યા છે. જેના પગલે હવે ઉદ્યોગ જગતમાં પણ લોકડાઉનનો ગભરાટ […]

કોરોનાનું ગ્રહણઃ ગુજરાતમાં 2200થી વધારે ઉદ્યોગો બંધ હાલતમાં !

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર પડી હોવાનું જાણવા મળે છે. જ્યારે લોકો ફરીથી બેઠા થાય તે માટે સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ગુજરાતમાં લગભગ 2203 જેટલા ઉદ્યોગો બંધ હાલતમાં હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં સૌથી વધારે 229 જેટલા ઉદ્યોગો બંધ થયાનું જાણવા મળે છે. બીજી તરફ મંદીનો સામનો કરતા ગુજરાતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code