અમદાવાદની શાળાઓમાં કોરોનાથી 21 વિદ્યાર્થીઓ સંક્રમિત થતાં ફફડાટ
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરની સ્કૂલોમાં પણ કોરોનાએ પગપેસારો કરી લીધો છે. સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ હવે કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે બુધવારે પણ ઉદગમ અને ઝેબર સ્કૂલના 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ ગુરુવારે ઉદગમના – 3, સંતકબીર સ્કૂલના- 2, મહારાજા અગ્રસેન- 3 ,સીએન વિદ્યાલયમાં -1, ડીપીએસ 1, […]


