LOC પર ઘૂસણખોરીનો પ્રયાસ, બારામુલામાં બે આતંકવાદીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં LOC પર સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેનાએ LOC નજીક ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, 23 એપ્રિલના રોજ બે થી ત્રણ આતંકવાદીઓએ બારામુલ્લાના સરજીવન જનરલ વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમને એલઓસી પર એલર્ટ ટીપીએસ દ્વારા પડકારવામાં આવ્યા હતા અને અટકાવવામાં આવ્યા હતા, જેના પગલે સેનાએ […]