મોંઘવારીનો વધુ એક માર, સીએનજીની કિંમતમાં રૂ. એકથી 3 સુધીનો વધારો
નવી દિલ્હીઃ ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ એટલે કે IGL એ CNG ના ભાવ એકથી ત્રણ રૂપિયાનો વધારો કર્યા છે. દિલ્હીમાં, સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે અન્ય સ્થળોએ તેમાં 3 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જૂન 2024 પછી પહેલી વાર CNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. IGL દિલ્હીમાં તેના ગેસનો લગભગ 70 […]