પાકિસ્તાનની જેમ તુર્કીમાં પણ મોંઘવારીથી સામાન્ય જનતા ત્રસ્ત, સસ્તી બ્રેડ માટે લાંબી કતાર કરી
પાકિસ્તાન, અફઘાનિસ્તાન બાદ તુર્કીમાં પણ મોંઘવારીએ માઝા મૂકી અહીંયા સસ્તી બ્રેડ લેવા માટે દુકાનોની બહાર લાગી લાંબી કતાર મોંઘવારીથી સામાન્ય પ્રજા ત્રસ્ત નવી દિલ્હી: પાકિસ્તાન, અફઘાનિસ્તાન બાદ હવે તુર્કીમાં પણ મોંઘવારીએ માઝા મૂકી છે. તુર્કી અત્યારે મોંઘવારીનો માર સહન કરી રહ્યું છે. સબસિડી પર સસ્તી બ્રેડ ખરીદવા માટે દુકાનોની બહાર લાંબી કતારો જોવા મળી રહી […]


