દિલ્હીઃ મોંઘવારી વચ્ચે પીસાતી નજતા ઉપર વધુ એક બોજો, શાકભાજીના ભાવમાં વધારો
દિલ્હીઃ ભારતમાં તહેવારોનો પ્રારંભ થઈ ચુક્યો છે. બીજી તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સતત વધતી મોંઘવારીને પગલે સામાન્ય પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન શાકભાજીના ભાવમાં પણ આસમાને પહોંચ્યાં છે. દિલ્હીના શાકમાર્કેટમાં ટામેટા અને ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ મોંઘવારીનો દર ઘટ્યો છે બીજી તરફ શાકભાજીના […]


