ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ વિશે માહિતી આપનારને મળશે 1 કરોડ ડોલરનું ઈનામ
વોશિંગ્ટન, 14 માર્ચ 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે વધુ એક નવા સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના નવા સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) મોજતબા ખામેનેઈ અને તેમની સાથે જોડાયેલા અનેક વરિષ્ઠ અધિકારીઓ વિશે ચોક્કસ માહિતી આપવા પર મોટું ઈનામ જાહેર કર્યું છે. અમેરિકન વિદેશ વિભાગના ‘રિવોર્ડ્સ ફોર જસ્ટિસ’ પ્રોગ્રામ હેઠળ, આ નેતાઓ […]


