હવે એન્ડ્રોઇડ ફોન અગાઉથી ભૂકંપ વિશે માહિતી આપશે
2020માં, ગૂગલે એક અનોખી અને ક્રાંતિકારી ટેકનોલોજીવાળી એન્ડ્રોઇડ અર્થક્વેકથ એલર્ટ (AEA) સિસ્ટમ રજૂ કરી. તે ખાસ કરીને ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં રહેતા વિસ્તારોના લોકો માટે બનાવવામાં આવી હતી. ખર્ચાળ અને મર્યાદિત પહોંચ ધરાવતા પરંપરાગત ભૂકંપ ચેતવણી નેટવર્કની તુલનામાં, આ સુવિધા માત્ર આર્થિક નથી, પરંતુ વૈજ્ઞાનિકોના મતે, તે ખૂબ જ સચોટ પણ છે, કારણ કે તેને કોઈ સમર્પિત […]