1. Home
  2. Tag "injections"

આ દેશમાં લોકો છે પોતાના વધારે વજનથી પરેશાન, ઈન્જેક્શન લઈને લોકો ઘટાડી રહ્યા છે પોતાનું વજન

બ્રિટનમાં લોકો પોતાના વજનથી પરેશાન ઈન્જેક્શનથી ઘટાડી રહ્યા છે લોકો વજન ઈન્જેક્શનની આ રીતે થશે અસર કેટલાક લોકો પોતાના વજનને લઈને હંમેશા પરેશાન રહેતા હોય છે. લોકો દ્વારા તેના માટે અનેક પ્રકારના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. પણ બ્રિટનમાં આ મુદ્દે અલગ જ સર્જાઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર બ્રિટનમાં મોટાભાગની વસ્તી પોતાના વધારે વજનના […]

બાળકો ઇન્જેક્શન જોઈને દુર ભાગે છે? તો આ ટ્રીક અપનાવો અને બાળકનો ડર કરો દુર

બાળકોનો ડર કરો દુર ઇન્જેક્શનથી દુર નહીં ભાગે બાળક આ રહી તે માટે ટ્રીક કેટલાક બાળકો એવા હોય છે ને સાથે મોટી ઉંમરના લોકો પણ હોય છે કે જે લોકોને ઇન્જેક્શનથી વધારે ડર લાગતો હોય છે. આવામાં બાળકોમાંથી ઇન્જેક્શનનો ડર કેવી રીતે દુર કરી શકાય તેના વિશેની જાણકારો દ્વારા ટ્રીક આપવામાં આવી છે. હેલ્થ એક્સપર્ટ […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 447 દર્દીઓ છતાં 100 ઈન્જેક્શનો ફાળવાતા મુશ્કેલી

અમદાવાદ: કોરોનાની મહામારી દરમિયાન સાઈડ ઈફેક્ટની જેમ વકરતો મ્યુકોરમાઈકોસિસ દિવસેને દિવસે વધુ વિકરાળ બનતો જાય છે. કોરોનામાં જે રીતે રેમડેસિવિયરની અછત સર્જાઈ હતી એ રીતે જ મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનની અછતે પણ માંઝા મૂકી છે. અમદાવાદ સિવિલમાં 447 દર્દી વચ્ચે સરકારે ફકત 100 ઈન્જેક્શન જ ફાળવતા હોસ્પિટલનું તંત્ર કફોડી સ્થિતિમાં મુકાયુ હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ સિવિલમાં […]

નોઈડામાં બ્લેક ફંગસની બીમારી વચ્ચે ઈન્જેકશન અને દવાઓની અછત

દવાના અભાવે દર્દીઓની મુશ્કેલીઓ વધી તબીબો યોગ્ય સારવાર કરવા અક્ષમ દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારી વચ્ચે હવે બ્લેક ફંગસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. દિલ્હી નજીક આવેલા નોઈડામાં પણ બ્લેક ફંગસના કેસ સામે આવી રહ્યાં છે. મોટાભાગના દર્દીઓમાં આ બીમારી પ્રાથમિક સ્ટેઝ ઉપર છે. પરંતુ જિલ્લામાં દવાઓ અને ઈન્જેકશનની અછત ઉભી થઈ છે. જેથી તબીબો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code