સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિકાસના કામોમાં વઢવાણને કરાતો અન્યાય
સુરેન્દ્રનગર, 13 માર્ચ 2026: Injustice done to Vadhwan by Surendranagar Municipality શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં વઢવાણનો પણ સમાવેશ થાય છે. પણ વિકાસ કામોની ફાળવણીમાં વઢવાણનેઅન્યાય થતો હોવાની ફરિયાદો ઊઠી છે. મ્યુનિ. દ્વારા તાજેતરમાં સ્વર્ણમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રોડ-રસ્તાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ મંજૂરીમાં ફરી એકવાર વઢવાણ વિસ્તાર અને મ્યુનિમાં નવા ભળેલા […]


