સુરતની લાજપોર જેલમાં કેદીઓ બાખડી પડ્યા, 3 સામે પોલીસમાં ફરિયાદ
ત્રણ કેદીઓએ અન્ય કેદી પર સ્ટીલની પટ્ટી અને ચમચા વડે હુમલો કર્યો, એક કેદીને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો, જેલમાં અવાર-નવાર મારામારીના બનાવો બને છે સુરતઃ શહેરની લાજપોર સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે ઘણીવાર માથાકૂટ થતી હોય છે. દરમિયાન શનિવારે કેદીઓ બાખડી પડ્યા હતા. ત્રણ કેદીઓએ સ્ટીલની પટ્ટી અને ચમચા વડે અન્ય કેદી પર હુમલો કર્યો હતો. […]