પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા દારૂ ભરેલી ઈનોવાકારએ પલટી ખાધી, 3 બુટલેટર દબાયા
જૂનાગઢ, 20 માર્ચ 2026: જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમીના આધારે મંગલપુર ફાટક પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પૂરફાટ ઝડપે ઈનોવા કાર આવતા તેને અટકાવવાની કોશિષ કરી હતી. પણ પોલીસને જોઈને ઈનોવા કાર સ્પિડમાં નાસી જતા પોલીસે તેનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો. દરમિયાન ઈનોવાકારના ચાલકે સ્ટિયરિંગ પરને કાબુ ગુમાવતા […]


