સેફ અલી ખાન ઉપર હુમલાના કેસમાં એક મિસ્ત્રીની કરાઈ પૂછપરછ
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં પોલીસે તપાસની પ્રક્રિયા તેજ કરી દીધી છે. શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે અને અભિનેતાના ઘરે કામ કરતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સુથારથી માંડીને ઘરના કામવાળા સુધી તમામની પૂછપરછ કરી રહી છે. પોલીસે અભિનેતાના ઘરે ફર્નિચરનું કામ કરનાર વ્યક્તિને બોલાવીને આ મામલે પૂછપરછ કરી […]