વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ INS સૂરત, INS નીલગિરી અને INS વાગશીર દેશને સમર્પિત કર્યું
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે મુંબઈમાં ભારતીય નૌકાદળના ડોકયાર્ડ પહોંચ્યા હતા. અહીં તેમણે ત્રણ નૌકાદળના યુદ્ધ જહાજો – INS સુરત, INS નીલગિરી અને INS વાગશીર – રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, “નૌકાદળનો ભવ્ય ઇતિહાસ છે. આ ત્રણેય યુદ્ધ જહાજો ભારતમાં બનેલા છે, જે દેશની સુરક્ષાને નવી તાકાત આપશે. આ સમગ્ર ક્ષેત્રને આતંકવાદ […]