વીમા કંપનીઓએ 15,100 કરોડના દાવા ફગાવી દીધા, 100માંથી 13 લોકો ખાલી હાથ રહ્યા
હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ સેટલમેન્ટને લઈને મોટી માહિતી સામે આવી છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વર્ષ 2023-24માં કંપનીઓએ 15,100 કરોડ રૂપિયાના દાવાને ફગાવી દીધા છે. કંપનીઓએ કુલ 12.9 ટકા દાવાઓને ફગાવી દીધા છે. 1.17 લાખ કરોડના દાવાઓમાંથી 83 હજાર 493.17 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. IRDAI (ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) રિપોર્ટ-2023-24 […]