ઈન્ટેલિજન્સ બ્યૂરોના ડિરેક્ટર તરીકે તપનકુમાર ડેકાની કરાઈ નિમણૂક – કેટલાક ખાસ મિશનોની કરી છે આગેવાની
ઈન્ટેલિજન્સ બ્યૂરોના ડિરેક્ટર તરીકે તપનકુમાર ડેકા નિમણૂક કેટલાક માટો મિશનોની કરી છે આગેવાની દિલ્હી – તપન કુમાર ડેકા, કે જેઓ વર્ષ 1988 બેચના હિમાચલ પ્રદેશ કેડરના IPS અધિકારી રહી ચૂક્યા છે જેઓને હાલમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના નિયામક તરીકે પોસ્ટનો ચાર્જ સંભાળ્યાની તારીખથી અથવા આગળના આદેશો સુધી, બેમાંથી જે વહેલો હોય ત્યાં સુધી બે વર્ષના કાર્યકાળ માટે […]