1. Home
  2. Tag "interest rate"

વધતી મોંઘવારી વચ્ચે પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં કર્યો વધારો,જાણો કેટલો થયો વધારો

દિલ્હી:આ દિવસોમાં પાકિસ્તાન ખૂબ જ ખરાબ આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યું છે. મોંઘવારીથી પરેશાન લોકો વચ્ચે અથડામણો સામે આવે છે. દરમિયાન, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા નિર્ધારિત શરતો અનુસાર વ્યાજ દરમાં 300 બેસિસ પોઈન્ટ્સ (bps) નો જંગી વધારો કર્યો છે, જે તેને 20 ટકાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે લઈ ગયો છે. પાકિસ્તાનની સેન્ટ્રલ […]

પોતાના અંગત ખર્ચ પર્સનલ લોન કરતા પણ ઓછા વ્યાજે બેન્કમાંથી મળી શકે,જાણો

વધતી જતી મોંઘવારીના સમયમાં મોટાભાગના લોકોને રૂપિયાની જરૂર વધારે પડે છે. સામાન્ય વાત છે કે આજના સમયમાં વધારે પડતા કામમાં રૂપિયાની જરૂર પડે છે, જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે વ્યક્તિ બહાર નીકળે ત્યારથી લઈને ઘરે જાય ત્યાં સુધી ડગલે ને પગલે તેને રૂપિયાની જરૂર પડે છે આવામાં જ્યારે તે કોઈ પણ પ્રકારના આર્થિક […]

હવે 6 કરોડ પગારદારોને PF પર મળી શકે છે વધુ વ્યાજ, સરકારે લીધો આ નિર્ણય

દેશના 6 કરોડ પગારદારો માટે ખુશીના સમાચાર હવે પગારદારોને તેના PF પર વધારે વ્યાજ મળી શકે છે EPFOની કર્મચારીઓના PFનો એક હિસ્સો InvITમાં રોકાણ કરવાની યોજના નવી દિલ્હી: દેશના 6 કરોડ પગારદાર માટે ખુશીના સમાચાર છે. 6 કરોડ પગારદારોને હવે પીએફ પર વધુ વ્યાજ મળી શકે છે. PFની સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન  (EPFO) એ […]

EPFO ફરીથી વ્યાજદરોમાં કરી શકે છે ઘટાડો

આ વર્ષે તમને ઝટકો લાગી શકે છે EPFO વ્યાજદરોમાં ફરી ઘટાડો કરી શકે છે નવા દર પણ નિર્ણય કરવા માટે 4 માર્ચના EPFO સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક યોજાશે નવી દિલ્હી: આ વર્ષે તમને ઝટકો લાગી શકે છે. નાણાકીય વર્ષ 2020-21માં એમ્પ્લોયઝ પ્રોવિડેન્ટ ફંડ વ્યાજમાં ફરી એકવાર ઘટાડો કરવાની તૈયારી કરી રહ્યું છે. જો આવું […]

RBIએ વ્યાજદરો યથાવત્ રાખ્યા, સસ્તી EMI માટે વધુ રાહ જોવી પડશે

મોંઘવારીના ઉચ્ચ સ્તરને જોતા RBIનો MPC બેઠકમાં નિર્ણય RBIએ વ્યાજદરોમાં કોઇ ફેરફાર કર્યો નથી રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત્ રહેશે નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની મંગળવારથી ચાલી રહેલી બેઠક બાદ આજે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસએ જાહેરાત કરી છે. રિઝર્વ બેંકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code