ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના! થર્ડ યરના 3 ઈન્ટર્નને માર મરાયો
ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી છે. મેડિકલ કોલેજના ત્રણ ઈન્ટર્ન ડોક્ટર્સને સાથે અભ્યાસ કરતા ઈન્ટર્ન તથા સિનિયર ડોક્ટર સહિત 8 લોકોએ જાહેરમાં ના બોલી શકાય તેવા શબ્દો પરાણે બોલાવી અને ના બોલે તો બેહોશ થાય ત્યાં સુધી માર માર્યાની ગંભીર ફરિયાદ મેડિકલ કોલેજના ડિન સુધી પહોંચતા ચકચાર મચી છે. બીજી તરફ ઈજાગ્રસ્ત ત્રણેય […]