અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024નો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુક ફેસ્ટિવલનું કર્યું ઉદઘાટન, કેન્દ્રના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી AMC દ્વારા આયોજન, CMએ નરેન્દ્ર મોદી લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ સહિત ચાર પુસ્તકો ખરીદ્યા ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક […]