1. Home
  2. Tag "International monetary fund"

કંગાલ પાકિસ્તાનના મંત્રી ઈશાક ડારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ઉપર લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હીઃ ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન ડિફોલ્ટની આરે ઊભું છે. સરકાર ભલે તેનો ઇનકાર કરે, પરંતુ તેમને પણ વાસ્તવિકતાનો ખ્યાલ છે. પાકિસ્તાનના નાણાપ્રધાન ઈશાક ડારે આરોપ લગાવ્યો છે કે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ઈચ્છે છે કે પાકિસ્તાન શ્રીલંકા બની જાય, ગયા વર્ષે વિદેશી લોન ન ચૂકવવાને કારણે શ્રીલંકા ડિફોલ્ટ થયું હતું. ઘણા પ્રયત્નો અને લાંબી […]

IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથની બઢતી થઇ, હવે બનશે ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર

IMFના ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથને બઢતી મળી હવે તેઓ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બનશે તેઓ ટૂંક સમયમાં જ્યોફ્રી ઓકામોટોનું સ્થાન લેશે નવી દિલ્હી: ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ચીફ ઇકોનોમિસ્ટ તરીકે કાર્યરત ગીતા ગોપીનાથને હવે બઢતી મળી છે. હવે તેઓ ટૂંક સમયમાં જ્યોફ્રી ઓકોમોટોના સ્થાને જોવા મળશે. ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રથમ […]

વર્ષ 2021માં ભારતનો જીડીપી 12.5 ટકા રહેવાનો IMFનો અંદાજ

વર્ષ 2021માં ભારતનો આર્થિક વૃદ્વિદર 12.5 ટકા રહેશે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે આ અંદાજ વ્યક્ત કર્યો વર્ષ 2021માં ભારતનો જીડીપી ચીન કરતાં પણ વધારે રહેશે: IMF નવી દિલ્હી: વર્ષ 2021માં ભારતનો આર્થિક વૃદ્વિદર 12.5 ટકા રહેશે તેવો અંદાજ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડએ વ્યક્ત કર્યો છે. IMFના જણાવ્યા અનુસાર વર્ષ 2021માં ભારતનો જીડીપી ચીન કરતાં પણ વધારે રહેશે. […]

વર્ષ 2020ના અંતે વૈશ્વિક જાહેર દેવું વધીને જીડીપીના 98% થયા હોવાનો IMFનો અંદાજ

વર્ષ 2020માં કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રને પડ્યો મોટો ફટકો વર્ષ 2020ના અંતે વૈશ્વિક દેવું જીડીપીના 98 ટકાને સ્પર્શી ગયું ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા આ અંદાજ વ્યક્ત કરાયો વોશિંગ્ટન: વર્ષ 2020માં કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. વર્ષ 2020ના અંતે વૈશ્વિક દેવું જીડીપીના 98 ટકા સ્પર્શી ગયું હોવાનો અંદાજ IMF દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો […]

નવા કૃષિ કાયદાઓથી ખેડૂતોની આવકમાં વૃદ્વિ થશે: ગીતા ગોપીનાથ

સરકારના નવા કૃષિ કાયદાઓને લઇને IMFના ચીફ ઇકોનોમિસ્ટનું નિવેદન નવા કૃષિ કાયદાઓથી ખેડૂતોની આવકમાં વૃદ્વિ થશે જો કે ખેતમજૂરોને સામાજીક સુરક્ષા પ્રદાન કરવી આવશ્યક નવી દિલ્હી: સરકારના નવા કૃષિ કાયદાઓને લઇને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સંસ્થાના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે તાજેતરમાં અમલી બનેલા કૃષિ કાયદાઓમાં ખેડૂતોની આવક વધારવાની ક્ષમતા […]

કંગાળ પાકિસ્તાનની હાલત કફોડી, આંતરરાષ્ટ્રીય સમુદાયને દેવું માફ કરવા કરી આજીજી

આતંકીઓને શરણ આપતા પાકિસ્તાનની હાલત કોરોના મહામારી દરમિયાન વધુ કફોડી બની પાકિસ્તાનનું અર્થતંત્ર કોવિડ મહામારી દરમિયાન ગયું ખાડે પાકિસ્તાને દેવું માફ કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયોને કરી આજીજી ઇસ્લામાબાદ: આતંકીઓને હરહંમેશ શરણ આપતા અને આતંકીઓના અડ્ડા ગણાતા પાકિસ્તાનની હાલત અતિ કંગાળ જોવા મળી રહી છે અને પાકિસ્તાન પરનું દેવું પણ સતત વધી રહ્યું છે. આ વચ્ચે […]

કોવિડ-19 ઇફેક્ટ: ભારતની માથાદીઠ આવક પ્રી-કોવિડ સ્તરે પહોંચતા લાગશે 2 વર્ષનો સમય

ભારતીય અર્થતંત્રને લઇને ચિંતાના સમાચાર ભારતની માથાદીઠ આવક પ્રી-કોવિડ સ્તરે પહોંચતા 2 વર્ષનો સમય લાગશે ભારતની માથાદીઠ આવક વર્ષ 2021માં ઘટીને 1876.5 ડોલર થવાની સંભાવના નવી દિલ્હી:  ભારતીય અર્થતંત્રને લઇન એક ચિંતાના સમાચાર છે. ભારતના અર્થતંત્રમાં ડબલ ડિજીટના ઘટાડાને કારણે નાણાકીય વર્ષ 2021માં ભારતની માથાદીઠ આવક 2000 ડોલર કરતાં ઘટી જશે. બીજી તરફ પર કેપિટા […]

કોરોનાનો પ્રસાર અટકશે નહીં ત્યાં સુધી વૈશ્વિક અર્થતંત્રમાં વેગ અશક્ય: IMF

વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતાને લઇને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું નિવેદન જ્યાં સુધી કોરોના સંક્રમણ છે ત્યાં સુધી લાંબા ગાળાની આર્થિક રિકવરી મુશ્કેલ લોકડાઉન ઉઠાવી લેવાથી વધુ ફાયદો થવાનો નથી લંડન: વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતાને લઇને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે ચિંતા વ્યક્ત કરી છે. IMFએ કહ્યું છે કે જ્યાં સુધી કોરોના સંક્રમણ પ્રસરવાનું બંધ નહીં થાય ત્યાં સુધી નિર્ણયાત્મક અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code