1. Home
  2. Tag "International News Gujarati"

ઇરાક: બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર ડ્રોન હુમલો, વિસ્ફોટો બાદ લાગી આગ

બગદાદ, 17 માર્ચ 2026: ઇરાકની રાજધાની બગદાદમાં આવેલા અમેરિકી દૂતાવાસ પર મંગળવારે મોટો ડ્રોન હુમલો થયો છે. આ હુમલા બાદ દૂતાવાસના પરિસરમાં આગ ફાટી નીકળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલો ત્યારે થયો જ્યારે વિસ્ફોટકોથી સજ્જ બે ડ્રોન દૂતાવાસના પરિસરમાં પડ્યા અને ભારે વિસ્ફોટ સાથે તેમાં આગ ભડકી ઊઠી. આ ઘટના બગદાદના અત્યંત સુરક્ષિત ગણાતા […]

બાંગ્લાદેશ ચૂંટણીમાં રાજકીય અથડામણમાં એક નેતાની હત્યા કરાઈ

ઢાકા, 12 ફેબ્રુઆરી 2026: બાંગ્લાદેશમાં 299 બેઠકો માટે ચાલી રહેલા મતદાન વચ્ચે હિંસાની અનેક ઘટનાઓ સામે આવી છે. ખુલના વિસ્તારમાં વોટિંગ દરમિયાન બીએનપી (BNP) અને જમાત-એ-ઈસ્લામીના કાર્યકરો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં એક નેતાની હત્યા કરવામાં આવી છે. સત્તાવાર રીતે મતદાનના દિવસે થયેલી આ પ્રથમ હત્યાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે […]

સુદાનમાં હોનારત: નાઇલ નદીમાં હોડી પલટી જતાં 15નાં મોત

ખાર્તુમ, 12 ફેબ્રુઆરી 2026: ઉત્તર સુદાનમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. નાઇલ નદીમાં મુસાફરોથી ભરેલી એક હોડી પલટી જતાં ઓછામાં ઓછા 15 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં હજુ પણ 4 લોકો લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. સ્થાનિક સૂત્રો અને ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, […]

PM મોદી મલેશિયાના પ્રવાસે જશે: રણનીતિક ભાગીદારીને નવી ઊંચાઈ મળશે

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 ફેબ્રુઆરી, 2026ના રોજ મલેશિયાની સત્તાવાર મુલાકાતે જશે. ભારત અને મલેશિયા વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદી મલેશિયાના વડાપ્રધાન દાતો સેરી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર આ મુલાકાત લઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code