1. Home
  2. Tag "international news in Gujarati"

લો બોલો, પાકિસ્તાને 3 આતંકીઓને બનાવ્યાં શાંતિદૂત, યુદ્ધ રોકવા કાબુલ મોકલ્યાં

કાબુલ, 11 માર્ચ 2026: અફઘાનિસ્તાન સાથે સરહદી સંઘર્ષ અને વધતા જતા આતંકી હુમલાઓથી ઘેરાયેલા પાકિસ્તાને હવે એક અજીબોગરીબ રસ્તો અપનાવ્યો છે. પાકિસ્તાન સરકારે અફઘાન તાલિબાન સાથે સમાધાન કરવા માટે કોઈ રાજદ્વારીને બદલે 3 કુખ્યાત આતંકવાદીઓને ‘શાંતિદૂત’ બનાવીને કાબુલ મોકલ્યા છે. પાકિસ્તાન ઈચ્છે છે કે આ આતંકીઓ પોતાના જૂના સંબંધોનો ઉપયોગ કરીને તાલિબાનને હુમલા રોકવા માટે […]

અમેરિકા કોઈપણ સંજોગોમાં ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા દેશે નહીં: ટ્રમ્પ

વોશિંગ્ટન, 10 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈઝરાયેલ આ યુદ્ધમાં નિર્ણાયક તબક્કે પહોંચી ગયા છે અને આ સંઘર્ષ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. ટ્રમ્પે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે […]

ટ્રમ્પની ધમકી સામે ઈરાનનો આકરો પલટવાર: હોર્મુઝમાંથી એક લિટર તેલ પણ બહાર નહીં જવા દઈએ

તેહરાન, 10 માર્ચ 2026: મિડલ ઈસ્ટમાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બની રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો તેલનો સપ્લાય રોકવામાં આવશે તો ઈરાન પર ભયંકર હુમલો કરવામાં આવશે. આ ધમકીના જવાબમાં ઈરાનના ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (આઈઆરજીસી) એ કડક વળતો પ્રહાર […]

ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ પદ સંભાળતા જ ઈઝરાયેલ પર કર્યો મિસાઈલ હુમલો

તહેરીન, 9 માર્ચ 2026: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના નવા સુપ્રીમ લીડર અયાતુલ્લાહ મોજતબા ખામેનેઈએ દેશનું સૌથી શક્તિશાળી પદ સંભાળતાની સાથે જ ઈઝરાયેલ પર મિસાઈલોથી હુમલો કરી દીધો છે. સત્તા પરિવર્તન સાથે જ ઈરાને આક્રમક વલણ અપનાવીને મધ્ય પૂર્વમાં યુદ્ધની ચિંતા વધારી દીધી છે. સ્ટેટ બ્રોડકાસ્ટરના જણાવ્યા અનુસાર, ઇસ્લામિક […]

બલૂચિસ્તાન: લોહિયાળ જંગમાં 145નાં મોત, પાકિસ્તાની સેનાનું ઓપરેશન

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી ભયાનક હિંસામાં 145 લોકોના મોત થયા છે. સુરક્ષા દળોએ લગભગ 40 કલાક સુધી ચાલેલા મેગા મિલિટરી ઓપરેશનમાં આ આંકડો નોંધ્યો છે. પ્રાંતના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીના જણાવ્યા અનુસાર, બલૂચિસ્તાનમાં આતંકી સંગઠનો દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા અને ગોળીબારના જવાબમાં સેનાએ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code